Recruitment

The Vidyabhavan Trust-managed grant-in-aid colleges are inviting applications for various non-teaching positions as per the advertisement below. Please refer below for the detailed information.

અગત્યની નોંધ

વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત કોલેજોમાં જુનિયર ક્લાર્ક અને સિનીયર કલાર્કની જગ્યાઓની ભરતી માટે તા.૨૨.૧૧.૨૦૨૫ ના રોજ જાહેરાત આપવામાં આવી છે. જાહેરાતના મુદ્દા- ક્ર.(૯) માં સુધારો કરતાં જણાવવાનુંકે ઉમેદવારે ખાલી જગાઓ માટે એકજ અરજી કરવાની રહેશે અને જે તે જગા માટે ઉમેદવારે કોલેજો માટેનો પ્રેફરન્સ આપવાનો રહેશે. સુધારેલ એપ્લીકેશન ફોર્મ કોલેજોની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.